Social Networking

Friday, July 22, 2011

જેના ઘર માં ભક્તિ જ્ઞાન , તે ઘર આવે છે ભગવાન .



જેના ઘર માં ભક્તિ જ્ઞાન , તે ઘર આવે છે ભગવાન .
જ્યાં છે માત પિતા નાં માન, તે ઘર આવે છે ભગવાન.
ઘર નાં સઘળા સંપી ને રહેતા , એક બીજા નાં દોષ ના જોતા ,
નાના મોટા સર્વ સમાન, તે ઘર આવે છે ભગવાન.
જેના ઘર માં ભક્તિ જ્ઞાન , તે ઘર આવે છે ભગવાન .
માત પિતા નાં જે સંસ્કારો, તેવા બાળક નાં વિચારો,
વધશે કુટુંબ કેરું જ્ઞાન , તે ઘર આવે છે ભગવાન .
જેના ઘર માં ભક્તિ જ્ઞાન , તે ઘર આવે છે ભગવાન .
સ્નેહ ની સુવાસ વિશ્વે વ્યાપે , દેવો આવી સ્થાણું સ્થાપે,
જે ઘર બને છે સ્વર્ગ સમાન , તે ઘર આવે છે ભગવાન .
એક બીજા નું હિત વિચારી , મીઠી વાણી ને ઉચ્ચારી ,
જે ઘર બને છે સંત સમાન , તે ઘર આવે છે ભગવાન .
એવા ભક્તો પ્રભુ ને ગમતા, સાથે બેસી ભોજન કરતા,
જેના પોતે બને સુકાન , તે ઘર આવે ચી ઘનશ્યામ .

Jena Ghar maa Bhakti Gyan te ghar aave chhe Bhagavaan



જેના ઘર માં ભક્તિ જ્ઞાન , તે ઘર આવે છે ભગવાન

Monday, July 04, 2011

indian postal tracking

Indian postal tracking foreign parcels
http://ipsweb.ptcmysore.gov.in/ipswebtracking/

Local items
http://services.ptcmysore.gov.in/Speednettracking/

(Virtual )e-post office